Home Top Ad

Responsive Ads Here

Two Line Shayari In Hindi – Two Line Love Shayari , Sad, Romantic Shayri

Share:

Two Line Shayari in Hindi, Two Line Shayari in Gujarati, Two Line Shayari in English


Two Line Shayari in Hindi

1.
लिख दूं किताबें तेरी मासूमियत पर फिर डर लगता है,
कहीं हर शख्स तेरा तलबगार ना हो जाये।


Likh Doon Kitaben Teri Masoomiyat Par Phir Dar Lagta Hai,
Kahin Har Shakhs Tera Talabgaar Na Ho Jaye.
2.
दम तोड़ जाती है हर शिकायत लबों पे आकर,
जब मासूमियत से वो कहती है मैंने किया ही क्या है ?

Dam Tod Jati Hai Har Shikayat Labon Pe Aakar,
Jab Masoomiyat Se Wo Kahti Hai Maine Kiya Hi Kya Hai ?

3.
Aaj Uski Masoomiyat Ke Kayal Ho Gaye,
Sirf Uski Ek Najar Se Hi Ghayal Ho Gaye.
आज उसकी मासूमियत के कायल हो गए,
सिर्फ उसकी एक नजर से ही घायल हो गए।
4.
Meri Masoomiyat Mujhse Chura Gaya,
Koi Is Tarah Mohabbat Mujhse Nibha Gaya.
मेरी मासूमियत मुझसे चुरा गया,
कोई इस तरह मोहब्बत मुझसे निभा गया।
5.
Tarakki Ki Fasal, Ham Bhi Kaat Lete,
Thode Se Talave Agar Ham Bhi Chaat Lete.
तरक्की की फसल, हम भी 'काट' लेते,
थोड़े से तलवे अगर 'हम' भी चाट लेते।

Awesome two lines Shayari in Hindi
6.
Kirdaar Ki Kadr Hoti Hai Warna Kad Mein To,
Saaya Bhi Insan Se Bada Hota Hai.

किरदार की कद्र होती है वरना कद में तो,
साया भी इंसान से बड़ा होता है।

7.
Achha Hun Ya Bura Hun Apne Liye Hun...
Mai Khud Ko Nahi Dekhta Auro Ki Najar Se.

अच्छा हूँ या बुरा हूँ अपने लिए हूँ... 
मै खुद को नही देखता औरो की नजर से।

8.
Bach Bach Ke Chalta Raha Kanto Se Umr Bhar,
Kya Khabar Thi Ki Chot Phool Se Lag Jayegi.

बच बच के चलता रहा कांटो से उम्र भर,
क्या खबर थी कि चोट फूल से लग जायेगी।

9.
Be-Fizooli Ki Zindagi Ka Sil-Sila Khatm,
Jis Tarah Ki Duniya Us Tarah Ke Ham.

बे-फिजूली की जिंदगी का सिल-सिला ख़त्म,
जिस तरह की दुनिया उस तरह के हम।

10.
Likh Doon Kitaben Teri Masoomiyat Par Phir Dar Lagta Hai,
Kahin Har Shakhs Tera Talabgaar Na Ho Jaye.

लिख दूं किताबें तेरी मासूमियत पर फिर डर लगता है,
कहीं हर शख्स तेरा तलबगार ना हो जाये।

11.
Najron Mein Doston Ki Jo Itna Kharab Hai,
Uska Qasoor Ye Hai Ke Wo Kaamyab Hai.
नजरों में दोस्तों की जो इतना खराब है,
उसका कसूर ये है कि वो कामयाब है।
12.
Main Ek Shaam Jo Roshan Diya Utha Laya,
Tamam Shahar Kahin Se Hawa Utha Laya.
मैं एक शाम जो रोशन दिया उठा लाया,
तमाम शहर कहीं से हवा उठा लाया।
13.
Kachche-Rishte, Aur Adhoora-Apnaapan,
Mere Hisse Mein Aai Hain Aisi Hi Saugaaten.
कच्चे-रिश्ते, और अधूरा-अपनापन,
मेरे हिस्से में आयी हैं ऐसी ही सौग़ातें।
14.
क्यों बयान करूँ अपने दर्द को?
यहां सुनने वाले बहुत है, पर समझने वाला कोई नहीं…
15.
सच्ची मोहब्बत बस होती है, मिलती कभी नहीं.!!

two line Shayari collections Hindi
16.
Aik Safar woh bhi hai, Jis main paoun nahin Dil thak jata hai.
17.
प्यार, इश्क, मोहब्बत सब धोखेबाजी है,
अपनी लाइफ में तो सिर्फ Attitude ही काफी है..!
18.
सही को सही और गलत को गलत कहने की हिम्मत रखता हूँ,
इसीलिए आजकल रिश्ते कम रखता हूँ..!
19.
दिल  दुखाया  करो  इजाजत  है
भूल  जाने  की  बात  मत  करना 

20.
दुनिया फ़रेब करके हुनरमंद हो गई,
हम ऐतबार करके गुनाहगार हो गए।

two-line Attitude Shayari in Hindi


1.
જો છોકરીઓ પાસે અલાઉદ્દીનનો ચિરાગ હોત,

તો બધાય ચિરાગના જીન રસોડામાં વાસણ ધોઈ રહ્યા હોત !!

2.
---🎩👉🏻
જિંદગી જોકર જેવી હોવી જોઈએ,

  ગમે તેટલું દુઃખ હોય છતાં હસતી હોવી જોઈએ !!

🥰💕

3.
---🎩👉🏻
શબ્દો હમેંશા વિચારી ને જ વાપરવા સાહેબ લોકો તમારો સ્વભાવ તમારા શબ્દો પર થી જ નક્કી કરે છે"

🥰💕

4.
---🎩👉🏻
તમે માત્ર મને સમજવાની જવાબદારી લો, સંબંધ નિભાવવાની જવાબદારી મારી... !

🥰💕

5.
---🎩👉🏻
હાથ હંમેશા એ વ્યક્તિનો જ પકડવો જોઈએ,
જે કોઈપણ પરિસ્થિતિમાં સાથ ના છોડે !!

🥰💕

6.
---🎩👉🏻
સમય જોઈને સંબંધ રાખે એના કરતા,

સંબંધ જોઈને સમય આપે તે સાચો સંબંધ..!!

🥰💕

7.
---🎩👉🏻
જે લોકો તમારી ઈર્ષા કરતા હોય તેવા લોકો ને નફરત નહીં કરતા,
કેમ કે
તે લોકોએ સ્વીકારી લીધું છે કે તમે તેના થી ખૂબ સારું વ્યક્તિત્વ ધરાવો છો...
🥰💕

8.
---🎩👉🏻
વિશ્વાસની દીવાલ એટલી મજબુત હોવી જોઈએ,
કે શંકાનો કોઈ પથ્થર એને તોડી ના શકે !!
🥰💕

9.
---🎩👉🏻
દરેક દિવસ ,એક અપેક્ષા થી શરૂ થાય છે અને અનુભવ થી પૂરો થાય છે.     
🥰💕

10.
---🎩👉🏻
સમય કયારેય ખરાબ હોતો નથી.....
પણ આપણી  ઈચ્છા સમય સાથે પૂરી ન થાય એટલે ''સમય'' ખરાબ લાગે છે...
🥰💕

11.
---🎩👉🏻
ચોપડી ના દાખલા ખોટા પડે તો,
           પહોચી વળાય સાહેબ...!
 પણ જયારે લાગણી નું ગણિત ખોટું પડે
        ત્યારે જિંદગી ગોટાળે ચડે...!!
 🥰💕

12.
---🎩👉🏻
સમય ભલે દેખાતો નથી,
પણ ઘણુંબધું દેખાડી જાય છે... 
        આપણ ને "કેટલા" ઓળખે છે એ મહત્વ નું નથી, 
"શા માટે" ઓળખે છે એ મહત્વનું છે.. . 
 🥰💕

13.
---🎩👉🏻
ફૂલ બનીને હસવું એ જીંદગી છે,
હસી ને દુખ ભૂલવું એ જીંદગી છે,

જીતી ને કોઈ ખુશ થાય તો શું થયું?
કોઈ ના માટે હારીને ખુશ થવું એ જીંદગી છે.
🥰💕

14.
---🎩👉🏻
તમે જે આંનદ કરો છો...તે કરેલા સારા કર્મોનું ...પરિણામ જ  છે...બાકી તકલીફ તો મનુષ્ય અવતારમાં...ભગવાન ને  પણ પડી હતી... 
🥰💕

15.
---🎩👉🏻
કોઈ સારી વ્યક્તિથી કાંઈ ભૂલ થાય તો સહન કરી લેજો...

કારણ કે, મોતી જો કચરામાં પડી જાય તો પણ એ કિંમતી જ રહે છે....!!!
🥰💕

16.
---🎩👉🏻
The mistake is a single page of life, But the relationship is a complete book. So don’t lose a full book for a single page.
🥰💕

17.
---🎩👉🏻
સગાઓના લીસ્ટમાં હોવું
એ વિધાતાના હાથમાં છે.

વ્હાલાઓના લીસ્ટમાં
રહેવું એ આપણા હાથમાં છે….
🥰💕

18.
---🎩👉🏻
Respect is like a mirror...
The more you show to other people, the more it will reflect back to you...
🥰💕

19.
---🎩👉🏻
જીંદગી માં કોઈ વસ્તુ નો અંત નથી હોતો..

હમેશા નવી શરૂઆત તમારી રાહ જોતી હોય છે..!
🥰💕

20.
---🎩👉🏻
દાન આપતી વખતે હાથમાં શું  હતું એ નહીં,

પણ દિલમાં શું હતું એ જોવાનું છે !!
🥰💕

21.
---🎩👉🏻
रिश्ता क्या है
ये जानने से अच्छा

अपनापन कितना है
ये महसूस किजिए
🥰💕

22.
---🎩👉🏻
🏩મહેલો ની જરૂર હોય છે
        માત્ર રહેવા માટે,😍✌
    બાકી વસી જવા માટે
કોઈના ખોબા🤲 જેવડા દિલ નો❤ 
    😘એકાદ ખુણો જ કાફી છે.🥰
🥰💕

23.
---🎩👉🏻
જીંદગી માં કોઈ વસ્તુ નો અંત નથી હોતો..

હમેશા નવી શરૂઆત તમારી રાહ જોતી હોય છે..!
🥰💕

24.
---🎩👉🏻
સાચા મિત્ર પર પણ એટલો જ વિશ્વાસ રાખો જેટલો દવા પર રાખો છો બેશક થોડા કડવા હશે પણ તમારા ફાયદા માટે જ હશે.....
🥰💕

25.
---🎩👉🏻
સામા મળે ને યાદ આવે એને ઓળખાણ કહેવાય પણ કોઇ યાદ કરો ને નજર સામે એમનો ચહેરો આવે એને𫀢સંબંધ"👬
           ☞કહેવાય☜
🥰💕

26.
---🎩👉🏻
દોસ્ત તારી ગેરહાજરી એટલે #ફીલ, અને તારી હાજરી એટલે #મહેફિલ...
🥰💕

27.
---🎩👉🏻
रूठने की अदाए भी क्या गजब थी उसकी, 

गले लगाकर बोली बात नहीं करनी मुझे तुमसे...
🥰💕

28.
---🎩👉🏻
ચેહરા થી સુંદર👌તો બહુ બધા મળે છે
              પણ 💐
  જેનું દિલ ❤ સુંદર 👌હોય
એવા તો નસીબ 🤔વાળા ને જ મળે છે..
 🥰💕

29.
---🎩👉🏻
चिंता इतनी करो कि काम हो जाये..
                   साहब..
इतनी नहीं कि जिंदगी तमाम हो जाये...
🥰💕

30.
---🎩👉🏻
સેલ્ફી ની જગ્યાએ ક્યારેક
કોઈકનું દુઃખ ખેંચી શકો તેવો પ્રયત્ન કરજો, દુનિયા તો શું,
ઈશ્વર પોતે પણ LIKE કરશે...
🥰💕

31.
---🎩👉🏻
કોઈ એ મને પૂછયું:
       "તમે કેવા છો.."!!!
 મેં સ્મિત રેલાવી ને કહ્યું:
    "જેના જેવા વિચાર"
        હું એવો છુ.."!!!
    🥰💕

32.
---🎩👉🏻
હસી જવાથી 😁😁😁અને હટી જવા થી ઘણા બધા પ્રોબ્લેમ નો અંત આવી જાય છે...!
🥰💕

33.
---🎩👉🏻
નજીક હોય કે દૂર ફરક નથી પડતો
જે કદર કરે છે તે દૂર રહીને પણ પાસે છે.જે નજીક રહીને પણ ભાવનાઓ ને ન સમજે તે પાસે રહીને પણ ખૂબ દૂર હોય છે. 
 🥰💕

34.
---🎩👉🏻
જગત મા બે વસ્તુ જ "મૂહુર્ત" વગર થાય છે...
 એક માણસનો જન્મ
 ...અને...
 એક માણસ નુ મ્રુત્યુ
 બાકી બધુ આપણી ગોઠવેલી રમતો છે...
💕🥰

35.
---🎩👉🏻
માથે બરફ અને મુખમાં બરફી,

તો સમજી લ્યો આખી દુનિયા તમારા તરફી !!
🥰❤

36.
---🎩👉🏻
Caring is a gift that no one can buy. It’s made up of love that roots in our hearts and creates memories not just for a while but for a lifetime...
🥰💕

37.
---🎩👉🏻
પરિસ્થિતિ બદલવી જ્યારે અશક્ય" હોય તો
મન ની સ્થિતિ બદલી નાંખો.
જીવનમાં "બધું જ આપોઆપ બદલાઈ" જશે.
🥰💞

38.
---🎩👉🏻
આ જીન્દગી એક ટુંકો પ્રવાસ છે ઓછા સમયમાં વધુ જીવવાનો પ્રયાસ છે ..સાચવવા જેવી ચીજ મનની મીઠાશ છે.
 ને ભૂલવા જેવી ચીજ સંબંધોની કડવાશ છે..
🥰💕

39.
---🎩👉🏻
એક મિત્રએ પ્રશ્ન પૂછ્યો
"Delete" જેટલું fast થાય છે..
*તેટલું fast "Download" કેમ નહીં થતું હોય..?
જવાબ મળ્યો....સાહેબ....
 "સર્જનમાં" સમય લાગે છે...
 "વિસર્જનમાં" નહીં...
🥰💞

40.
---🎩👉🏻
દરેક વસ્તુનો બદલાવ નક્કી છે સંસારમાં સાહેબ...

બસ થોડી રાહ જોવો...

કોઈનું દિલ બદલશે...
તો કોઈના દિવસ બદલશે...
🥰💞

41.
---🎩👉🏻
"Destiny...is not a matter of chance, it is a matter of choice; it is not a thing to be waited for, it is a thing to be achieved" 
🥰💞

42.
---🎩👉🏻
શિખામણ એ સત્ય છે જેને લોકો ક્યારેય ધ્યાનથી નથી સાંભળતા...

અને 

 વખાણ એ એવો દગો છે કે જેને લોકો સંપુર્ણ ધ્યાનથી  સાંભળે છે....
🥰💞

43.
---🎩👉🏻
Good relationships don’t just happen. They take time, patience and two people who truly want to be together. 
🥰💕

44.
---🎩👉🏻
બોલવાનું ઓછું ને કરી બતાવવાનું વધારે રાખો,
કારણ કે માણસોને સાંભળવા કરતા જોવું વધારે ગમે છે !!
🥰💕

45.
---🎩👉🏻
સફળતા કરતા સંતોષ ઉત્તમ છે, 
કારણ સફળતા એ બીજા નક્કી કરે છે જ્યારે સંતોષ એ આપણો આત્મા નક્કી કરે છે.
🥰💞

46.
---🎩👉🏻
पूछने से पहले ही,
सुलझ जाते हैं सवाल...!!

कुछ आँखें,
इतनी हाजिर-जवाब होती हैं...!!
🥰💞

47.
---🎩👉🏻
સારા માણસોને કોઈ દિવસ વખાણની જરૂર નથી પડતી,
કેમ કે સાચા ફૂલો પર ક્યારેય અત્તર છાંટવું નથી પડતું !!
🥰💞

48.
---🎩👉🏻
Time decides who you meet in life, Your heart decides who you want in life, and your behavior decides who stays in your life.
🥰💞

49.
---🎩👉🏻
ઘણીવાર બીજી તક પહેલી તક
કરતા વધારે સારું કામ કરી જતી હોય છે,
કેમ કે તમે તમારી ભૂલમાંથી શીખી લીધું હોય છે !!
🥰💞

50.
---🎩👉🏻
કોઈ સારી વ્યક્તિથી કાંઈ ભૂલ થાય તો સહન કરી લેજો.... કારણ કે.... મોતી જો કચરામાં પડી જાય તો પણ એ કિંમતી જ રહે છે.....!!!
🥰💞

51.
---🎩👉🏻
Never say you've failed until your last attempt.

Never say it's your last attempt until you've succeeded.
🥰💞

52.
---🎩👉🏻
આકાશમા નજર આવતા તારા ગણવા આસાન છે, પરંતું સાથે રહેતા કોણ - કોણ આપણા છે તે ગણવા મુશ્કેલ છે.
બહારથી દેખાય તેં ફક્ત ઝલક હોય છે સાહેબ,પણ અંદર થી દરેક વ્યક્તિ અલગ હોય છે
🥰💞

53.
---🎩👉🏻
દરેકને ગમવું ક્યાં જરુરી છે?
મને ગમતાઓને
હું ગમું  એટલું જ બસ છે...!

જીંદગી પણ કેવી અજીબ    છે..?

ખુશ રહીએ તો લોકો બળે છે...
અને ઉદાસ રહીએ તો લોકો  પ્રશ્ન પુછે છે..                  
🥰💞

54.
---🎩👉🏻
શોખ પુરા કરો સાહેબ,

બાકી જિંદગી તો પોતે જ એક
દિવસ પૂરી થઇ જશે !!
🥰💞

55.
---🎩👉🏻
Bell has no sound till someone rings it.
Song has no tune till someone sings it.
So never hide your feelings because it has no value till someone feels it. 
🥰💞

56.
---🎩👉🏻
Don’t close the books when bad things happen in your life.
Turn the page and start a new chapter.
🥰💞

57.
---🎩👉🏻
परेशानियां..तो हमें भी है
             दोस्तो....

पर मुस्करानें... में क्या जाता है.....!!. 
🥰💞

58.
---🎩👉🏻
"જે તમને સમજે છે, તેને તમારી કોઇપણ ચોખવટની જરુર નથી, અને જે તમને જ નથી સમજતા, તે તમારી ચોખવટને શું સમજશે..!!?" 
🥰💞

59.
---🎩👉🏻
કદર કરી લેજો એમની જે 
તમને કોઈ મતલબ વગર ચાહે છે,
કેમ કે દુનિયામાં ધ્યાન રાખવા વાળા ઓછા.....
અને તકલીફ આપવા વાળા વધારે છે !
🥰💞

60.
---🎩👉🏻
Life is like a coin.
Pleasure and pain are the two side.  Only one side is visible at a time. 
But remember other side is waiting for it’s turn.
🥰💞

61.
---🎩👉🏻
જિંદગી તમને એ નથી 

આપતી જે તમારે જોઈએ છે,
જિંદગી તમને એ આપે છે જેને તમે લાયક છો !!
🥰💞

62.
---🎩👉🏻
દુનિયામાં બધું જ શક્ય છે સાહેબ,

બસ શરૂઆત આત્મવિશ્વાસથી થવી જોઈએ !!
🥰💞

63.
---🎩👉🏻
બધા જ દુઃખોની સારામાં સારી દવા,

એટલે કોઈ ખાસ વ્યક્તિ સાથે વિતાવેલો થોડોક સમય !
🥰💞

64.
---🎩👉🏻
Simple formulas For a happy life never try to defeat Anyone, Just try to win every one. & don't laugh at anyone, But laugh with everyone...
🥰💞

65.
---🎩👉🏻
you are great if u can find your faults. you are greater if you can correct them. but you are greatest if you accept & love someone with their faults!
🥰💞

66.
---🎩👉🏻
Cheers to a new year and another chance for us to get it right...
🥰💞

67.
---🎩👉🏻
જીંદગી મોજથી જીવી લ્યો

બાકી.. 
એક દિવસ..

તમારો જ પોગ્રામ હશે
ને તમે જ ગેરહાજર હશો..
🥰💞

68.
---🎩👉🏻
When everything seems to be going against you, remember that the airplane takes off against the wind, not with it.
🥰💞

69.
---🎩👉🏻
The biggest sources of motivation are your own dreams, so dream big and motivate yourself to win your dreams for yourself.
🥰💞

70.
---🎩👉🏻*
શિખામણ* એ સત્ય છે જેને લોકો ક્યારેય ધ્યાનથી નથી સાંભળતા
                    અને 
વખાણ એ એવો દગો છે કે જેને લોકો સંપુર્ણ ધ્યાનથી  સાંભળે છે. 
 🥰💞

71.
---🎩👉🏻
દર્દ સિવાય જિંદગી અધુરી છે
તો પણ જીવવું જરૂરી છે
ના કરજો અફસોસ તમારી જિંદગી પર
કેમ કે તમારી જિંદગી વિના કોઈક ની જિંદગી અધુરી છે.
🥰💞

72.
---🎩👉🏻
જીંદગી ત્યારે સારી લાગે છે
જ્યારે જીવનમાં આપણે ખુશ હોઇએ પણ  
શ્રેષ્ઠ જીવન તો એને જ કહેવાય જ્યારે લોકો આપણાથી ખુશ હોય
🥰💕

73.
---🎩👉🏻
Dream what u want to dream,
Go where u want to go,
Be what u want to be,
Bcoz u have only one life and chance to do all the things u want to do....

🥰💕

74.
---🎩👉🏻
દુનિયા નો સૌથી સુંદર સબંધ એ જ છે,

જ્યાં

એક નાની મુસ્કાન અને નાની માફી થી,
ઝીંદગી પેહલા જેવી થઈ જાય છે.

75.
---🎩👉
જે વાત દિલમાં છે એને કહેવાની હિંમત રાખો અને
જે વાત કોઈકના દિલમાં છે એને સમજવાની સમજ રાખો ... 

ફક્ત "કામ" સાથે નહીં પણ "માન" સાથે કોઈની જીંદગીમાં આપનુ મહત્વ હોવુ.. એજ સંબંધ... 
🥰💕

76.
---🎩👉
નીતિ સાચી હશે તો નસીબ
ક્યારે પણ ખરાબ નહીં થાય... 

બીજો માણસ આપણામાં વિશ્વાસ મૂકી શકે, 
એ જ જીવનની સૌથી મોટી સફળતા છે.....! 
🥰💕

78.
---🎩👉
કિંમતી તો ઘણુ બધુ હોય છે
જીવન માં

પણ દરેક વસ્તુ ની કિંમત ફકત
સમય જ સમજાવી શકે છે...!!! ❜❜
🥰💕

79.
---🎩👉
દરેક ને ખુશ રાખવા માટે આપણો
                સ્વભાવ
   થિયેટર ના સ્ક્રીન જેવો હોવો   
                જોઈએ
     જે સફેદ હોવા છતાં તમામ
          રંગો ને સ્વીકારે છે.

🥰💕

80.
---🎩👉🏻
અમુક માણસો ના શરીર મા દિલ ની જગ્યાએ કેલ્કયુલેટર હોય છે, 

હાથ મિલાવ્યા પહેલા હિસાબ લગાવે છે કે એનાથી મને કેટલો ફાયદો થશે😊
🥰💕

81.
---🎩👉🏻

"જિંદગી માં એક બીજા ને સમજવાનો પ્રયત્ન કરજો...."
"પારખવાનો નહીં..."
"હૃદયના દરવાજા ત્યાં જ ખુલે છે..,
જયાં લાગણીઓ સ્વાગતમાં ઉભી હોય છે...!!"
🥰💕

82.
---🎩👉🏻
જીંદગી ની યાદો માં,
 એ યાદ ને હમેશા યાદ રાખવી,
 જે યાદો ને યાદ કરવા થી,
 આ જીંદગી યાદગાર બનતી હોય...!
🥰💕

83.
---🎩👉🏻
કમાણી કરતા ઓછું વાપરે એ જ કાબિલ કહેવાય,

બાકી રઈશ દેખાવાના ખેલમાં કેટલાય ગાયબ થઇ ગયા !!
🥰💕,

84.
---🎩👉🏻
લાગતુ હતું કે "જીંદગી" ને બદલવામા સમય લાગશે.. પણ  સાહેબ....કયા ખબર હતી કે આ બદલાયેલો સમય જ જીંદગી બદલી નાખશે...
🥰💕

85.
---🎩👉🏻
આજના જમાનામાં કોઈ યાદ કરે તો

હેડકી નહીં Notifications આવે છે
🥰💕

86.
---🎩👉🏻
આપણી પાસે જે છે એની કદર કરો સાહેબ,

_બાકી દુનિયામાં ઘણા લોકો પાસે ઘણું ખૂટે છે !!
🥰💕

87.
---🎩👉🏻
ઈશ્વર કેવી સુંદર રીતે
તમારા જીવન માં એક એક *દિવસ નો ઉમેરો કરતો રહે છે..! 
તમારે તેની જરૂર છે એટલા         માટે નહિ, પરંતુ બીજાને    તમારી જરૂર છે એટલા માટે...
🥰💕

88.
---🎩👉🏻
Don't compare your life with others'. It will never satisfy u. Live your life to the fullest. Be happy for it, your life is a gift from God.

🥰💕

89.
---🎩👉🏻
બે વસ્તુ જીવનમાં સફળતા નકકી કરે છે..! 
""" એક"' 
જયારે તમારી પાસે કશુ જ નથી ત્યારે તમારુ મેનેજમેન્ટ ..! 
.અને. 
જયારે બધું જ છે ત્યારે તમારું વર્તન. 

🥰💕

90.
---🎩👉🏻
Tu karm karte jaa, 
fal ki chinta na kar

🥰💕

91.
---🎩👉🏻
ઘણી વાર જિંદગીમાં તકલીફો આપણી પરીક્ષા લેવા માટે નથી આવતી,

પણ આપણી સાથે જોડાયેલા લોકોની સાચી ઓળખાણ કરવા માટે આવે છે...
🥰💕

92.
---🎩👉🏻
અમુલ્ય સબંધો" સાથે પૈસા ની તુલના ન કરવી, 
કારણ કે.... 
પૈસા બે દિવસ કામ આવે છે, 
જ્યારે સબંધો આખી જીંદગી કામ આવે છે....!!!
💕



1 comment:

  1. I have just received a loan of $800,000 from this man Dr. James Eric in less than 24 hours. He is a sincere and trustworthy gentleman I admit For all your loan application needs, contact him at his: Email: financialserviceoffer876@gmail.com Whatsapp: +918929509036 For more information.

    ReplyDelete