Home Top Ad

Responsive Ads Here

Corona Virus Special Jokes | Corona Virus Special

Share:

  1. Connecting people with COVID-19 information and resources


Coronavirus latest whatsapp status 

1.
કોરોના વાયરસ ત્યાં સુધી તમારા ઘરે નહિં આવે,
જયાં સુધી તમે એને લેવા બહાર નહિં જાવ.
માટે..

"ઘરે રહો - સલામત રહો"

2.
મિત્રો ઘરે ગમે તેટલી માથાકૂટ થાય સહન કરી લેજો 🤪

પણ કામ વગર ઘરની બહાર ના નીકળતા🙏🙏

3.
પ્રિય મિત્રો,
પોતાની તબિયત સાચવજો...
*મારી જોડે,તમારા જેવા સારા મિત્રો બહુ ઓછા છે...*
મહેરબાની કરી પોતાનું ધ્યાન રાખજો... 🙏

4.
એક છોકરી ઉભીઉભી એક્ટિવાની ચાવીથી કાન ખંજવાળી રહી હતી . . .

મેં પાસે જઈને કીધુ મગજ સ્ટાર્ટ ના થતુ હોય તો ધક્કો મારુ..

આમાં ગુસ્સે થવા જેવું મેં શુ કીધું??

5.
''છેલ્લા અઠવાડિયાથી પાણી પુરી
અને વડાપાઉં નો ટેસ્ટ બદલાઈ ગયો છે.
મને લાગે છે કે લારીવાળાઓ એ
 હાથ ધોવાનું ચાલું કર્યું લાગે છે ''

6.
ઉઘરાણીની નવી સ્ટાઈલ...

પ્રિય ગ્રાહક,
મને હમણાં જ કોરોના વાઈરસની અસર થઈ છે અને હું બીમાર છું...
મારા લેવાના નિકળતા રુપિયા મને પહોચાડી દેજો નહી તો મારે તમારાં ઘરે લેવા આવવું પડશે...
😂😂🤣🤣

7.
ડોક્ટર :. તુ મારી દવા થી સાજો થઈ જઈશ
તો શું ઇનામ  આપીશ.? .
દર્દી:- સાહેબ,હું તો ગરીબ માણસ છું....
સ્મશાન મા લાકડા ગોઠવુ   છું....
 તમારા મફત માં ગોઠવી આપીશ....
😂😂😀😬😜😆

8.
કોરોના થી બચવા રોજ સવારે લસણ અને  મૂળા ખાવા...

લસણ અને મૂળા થી આમ તો કોઈ ફાયદો નથીપણ....

બીજા લોકો તમારાથી દૂર રેહશે.
😃😃😀😀😀😀😀

9.
મારી ગૃહલક્ષ્મી એ કહયું  છે ...

આજે ધરે આવો ત્યારે મારી પાસે જેટલી સાડી છે
એટલા મેચીંગ માસ્ક લેતા આવજો....

10.
લાગે આ વર્ષ

અનાજ ઉપર વાળા નહીં રેવા દે..!

પૈસા બેંક વાળા નહિ રેવા દે..!!

અને જીવ ચાઈના વાળા નહિ રેવા દે..!!

🤔🤔🤔🤔🤔🤔🤔🤔🤔🤔🙄🙄🙄😱

11.
*જો તમારા મીઠા બે શબ્દથી....*

       *કોઈને સો ગ્રામ લોહી ચડતું હોય તો
                  એ રક્તદાન બરાબર જ છે...*

*હસતાં રહો હસાવતાં રહો*
*પ્રોત્સાહન આપી ઉત્સાહ વધારતા રહો*

12.

💏લવ👌 યુ 😍પણ 💋છે ✔️ને 💃મિસ😘 યુ 💏પણ છે💋💋

👸તારા 😍વિના 💃મારા 😍દિવસો ✔️સેમ 😍ટુ 🙌સેમ છે...💋💋💋

13.
નાનપણમાં કોઈ કહેતુ કે મારો દીકરો ફલાણા દેશમાંથી આવ્યો છે તો આખુ ગામ જોવા જતુ,

અત્યારે કોઈ કહે તો આખી સોસાયટી ખાલી થઈ જાય છે...

14.
જીવલાએ ઘર માં એકલો બેઠો હતો
 તો પણ એટલી બધી વાર હાથ ધોયા કે
ન્યુમોનિયા થઈ ગયો😀😀😀

15.
બળેલા તેલમાં તળેલા ભજીયા...????

ગટરના પાણીથી બનેલી પાણીપુરી...😜

એક જ પત્તી માંથી કેટલીવાર બની ચુકેલી ચાહ...😝

ડિટરજન્ટ પાવડર માંથી બનેલું દૂધ...😛

ધૂળવાળા રસ્તા પર ખુલ્લા કાપેલા ફળો ની ચાટ...😉

ખાડી ના કિનારે વેચાતા શાકભાજી...😜

ક્યારેક પણ સાફ નહીં થયેલું ટાંકી નું પાણી...????

મોંઢા ના પસીના થી ઢોસા ના તવા પર મરેલો તડકો...😆

ખુજલી વાળા હાથ થી બનેલી ઢાબા ની રોટલીઓ...😜

મરેલા મચ્છરોની ચાસણીમાંથી બનેલી જલેબીઓ....????

અને

વધેલા નખથી મસળેલા માવા ની મીઠાઈ...????
આ બધું આપણા ભારતવાસીઓ નો વાળ પણ વાંકો નથી કરી શકી તો આ ચીન નો *કોરોના વાયરસ* આપણું શું કરી લેવાનો છે....ગભરાવો નહીં...તમ તમારે લાગી રહો....💪😂😂😂🤣

16.
ગ્રાહક . : ડેટોલ સાબુ છે ?
દુકાનદાર : હા .
ગ્રાહક . : તો હાથ ધોઈને , ૨ કિલો બાજરી નો લોટ આપો...
😂😜

17.
है किसी में हिम्मत, जो कोरोना के डर से

अपनी कामवाली बाई को 31 मार्च तक छुट्टी दे दे।
🤔🤔😜😜🤔😜

वो भी तो दस  घरो में घूमती है😃😃😃😃

18.
गुस्सा तो तब आता है जब पूरी खाँसी भी सुनलो और
बंदा फोन ना उठाए 🙁
😝😝😝😝😝

19.
कितना अजीब है,
Corona Virus से केवल 3 हजार मोत हुई है,
और अब सबको सर्जिकल मास्क चाहिए,
और...
Accidents से हर साल 13 लाख मोत होती है,
पर हैलमेट कोई नहीं लगाना चाहता,,
🤔🤔😰

20.
તમે હાથ ધોવાનું ભૂલતા નહીં !!

નહીં તો ડૉક્ટરો હાથ ધોઈ નાખશે !! 😄

coronavirus. Take Care 🤓😜🙏🏻

21.
માની લો કે ચીનની આંખો ઓછી ખુલી છે
પરંતુ તેઓએ સમગ્ર વિશ્વની આંખો ખોલી દીધી છે.

22.
દર્દ સિવાય જિંદગી અધુરી છે
તો પણ જીવવું જરૂરી છે
ના કરજો અફસોસ તમારી જિંદગી પર
કેમ કે તમારી જિંદગી વિના કોઈક ની જિંદગી અધુરી છે.

23.
પ્રિય મિત્રો,
પોતાની તબિયત સાચવજો...
*મારી જોડે,તમારા જેવા સારા મિત્રો બહુ ઓછા છે...*
મહેરબાની કરી પોતાનું ધ્યાન રાખજો... 🙏

24.
चेतावनी:
एक दिन घर पर बैठिये, वर्ना 13 दिन लोग बैठने आएंगे,
और कहेंगे आदमी तो अच्छा था पर किसी की सुनता नहीं था।
#जनता_कर्फ़्यू
🤣🤣🤣🤣🤣

25.
*આજે આપણું કર્મ બોલે છે પશુ પક્ષી બહાર અને માણસ પિંઝરા માં*

*વાહ કુદરત વાહ...*

26.
પાન-માવા બંધ થતાં સૌરાષ્ટ્ર પર ,

કોરોના કરતાં કબજિયાતનું  જોખમ વધ્યું ..

😀😀😀

27.
મોદીજી એ 5 મિનિટ કીધું તું, લોકો અડધો કલાક ના માંડ્યા છે,

શું કોરોના ને બહેરો કરી ને મારવાનો છે?? 🤔😅😂

28.
આ થાળીઓ અને તાળીઓના અવાજો પરથી લાગતું નથી કે 2024 માં પણ કોંગ્રેસ આવે... !!!😂😅😜

29.
અમારી સોસાયટી માં
તો
એવી_થાળી_વગાડી
કે
૪_બાયું ને માતાજી આવી ગયા બોલો...😋😋😜😜😜

30.
આજે જનતા કર્ફ્યુ છે જે ફક્ત માણસને 🙋🏻‍♂️🙋🏼‍♀️લાગુ પડશે.*

*રજડતા ઢોર તો રખડશે જ*
🐷🐒
*સમજાય તેને વંદન, ન સમજાય તેને અભિનંદન..

31.
આમ તો જિંદગી એક ત્રિકોણ છે...
પણ ખબર ક્યાં છે કે,
કયા ખૂણે કોણ છે.....?

32.
આજે તો કુતરાંઓને
એમ થતું હશે કે...,

માણસો ને મ્યુન્સીપાલટી વારા લઇ ગયા લાગે...!!!
😂


No comments